'ચલ મન જીતવા', ફિલ્મ બનાવવા બદલ ધન્યવાદ ! ! મને જે સૂઝે છે તે વિશેષતા ! ! ! 1) દુનિયા આખી ટૂંકા ગાળા ના લાભ માટે લામ્બા ગાળા મા કેટલું નુકશાન વેઠવા તૈયાર થાય છે ? ? ? 2)દુનિયાભર મા નાદારી સ્વીકાર્ય બની છે , અને હવે આપણા દેશ મા પણ કાયદાકીય રક્ષણ તૈયાર હોય , તો જીવન મા મૂલ્ય જેવું કઁઈ રહેશે ? ? ? 3)આ દેશ ની પરમ્પરા છે કે , મ્રુત્યુ સમયે પિતા પોતાના વારસો ને પોતા ઉપર કેટલું દેવું છે , તે કહે અને સંસ્કારી દીકરા પેટે પાટા બાંધી ને પુરુ કરે ! ! ! ! 4)ફિલ્મ મા ઉલ્લેખ છે તે પ્રમાણે crisis વખતે અમિતાભ બચ્ચને મૂલ્ય ને પ્રાધન્ય આપી , દેવું ચૂકવવા નો કરેલ સંકલ્પ આજે પણ તેણે ઇજ્જત બક્ષે છે ! 5)બાકી વિજય માલ્યા જેવા તો ઘણા છે , શુઁ તેણે આદર્શ બનાવી શકાય ? ? ? ? 6)નૈતિક મૂલ્ય ના પતન થી માત્ર વ્યક્તિ નું નહીઁ , પણ સમાજ અને દેશ નું પણ પતન થાય છે જ , શું આપણ ને તે મંજૂર છે ? ? ? 7)તમારા વારસદારો ને તમે કેવો વારસો આપવા માંગો છો ? ? શાશ્વત કે નાશવંત ? ? ? ? વિચારો અને અધ્યવસાય ની શુધ્ધિ માટે આવો નીહારીએ , ' ' ચલ મન જીતવા ' ' !

Managing Director of Savvy | President of CREDAI | Reputed Builders in Gujarat | Savvy Infrastructures Pvt. Ltd. | S. G. Highway | Ahmedabad | Gujarat | India

Jaxay Shah, Managing Director of Savvy | President of CREDAI | Reputed Builders in Gujarat | Savvy Infrastructures Pvt. Ltd. | S. G. Highway | Ahmedabad | Gujarat | India

'ચલ મન જીતવા', ફિલ્મ બનાવવા બદલ ધન્યવાદ ! !

મને જે સૂઝે છે તે વિશેષતા ! ! !

1) દુનિયા આખી ટૂંકા ગાળા ના લાભ માટે લામ્બા ગાળા મા કેટલું નુકશાન વેઠવા તૈયાર થાય છે ? ? ?

2)દુનિયાભર મા નાદારી સ્વીકાર્ય બની છે , અને હવે આપણા દેશ મા પણ કાયદાકીય રક્ષણ તૈયાર હોય , તો જીવન મા મૂલ્ય જેવું કઁઈ રહેશે ? ? ?

3)આ દેશ ની પરમ્પરા છે કે , મ્રુત્યુ સમયે પિતા પોતાના વારસો ને પોતા ઉપર કેટલું દેવું છે , તે કહે અને સંસ્કારી દીકરા પેટે પાટા બાંધી ને પુરુ કરે ! ! ! !

4)ફિલ્મ મા ઉલ્લેખ છે તે પ્રમાણે crisis વખતે અમિતાભ બચ્ચને મૂલ્ય ને પ્રાધન્ય આપી , દેવું ચૂકવવા નો કરેલ સંકલ્પ આજે પણ તેણે ઇજ્જત બક્ષે છે !

5)બાકી વિજય માલ્યા જેવા તો ઘણા છે , શુઁ તેણે આદર્શ બનાવી શકાય ? ? ? ?

6)નૈતિક મૂલ્ય ના પતન થી માત્ર વ્યક્તિ નું નહીઁ , પણ સમાજ અને દેશ નું પણ પતન થાય છે જ , શું આપણ ને તે મંજૂર છે ? ? ?

7)તમારા વારસદારો ને તમે કેવો વારસો આપવા માંગો છો ? ? શાશ્વત કે નાશવંત ? ? ? ?

વિચારો અને અધ્યવસાય ની શુધ્ધિ માટે આવો નીહારીએ ,
' ' ચલ મન જીતવા ' ' !

'ચલ મન જીતવા', ફિલ્મ બનાવવા બદલ ધન્યવાદ ! ! મને જે સૂઝે છે તે વિશેષતા ! ! ! 1) દુનિયા આખી ટૂંકા ગાળા ના લાભ માટે લામ્બા ગાળા મા કેટલું નુકશાન વેઠવા તૈયાર થાય છે ? ? ? 2)દુનિયાભર મા નાદારી સ્વીકાર્ય બની છે , અને હવે આપણા દેશ મા પણ કાયદાકીય રક્ષણ તૈયાર હોય , તો જીવન મા મૂલ્ય જેવું કઁઈ રહેશે ? ? ? 3)આ દેશ ની પરમ્પરા છે કે , મ્રુત્યુ સમયે પિતા પોતાના વારસો ને પોતા ઉપર કેટલું દેવું છે , તે કહે અને સંસ્કારી દીકરા પેટે પાટા બાંધી ને પુરુ કરે ! ! ! ! 4)ફિલ્મ મા ઉલ્લેખ છે તે પ્રમાણે crisis વખતે અમિતાભ બચ્ચને મૂલ્ય ને પ્રાધન્ય આપી , દેવું ચૂકવવા નો કરેલ સંકલ્પ આજે પણ તેણે ઇજ્જત બક્ષે છે ! 5)બાકી વિજય માલ્યા જેવા તો ઘણા છે , શુઁ તેણે આદર્શ બનાવી શકાય ? ? ? ? 6)નૈતિક મૂલ્ય ના પતન થી માત્ર વ્યક્તિ નું નહીઁ , પણ સમાજ અને દેશ નું પણ પતન થાય છે જ , શું આપણ ને તે મંજૂર છે ? ? ? 7)તમારા વારસદારો ને તમે કેવો વારસો આપવા માંગો છો ? ? શાશ્વત કે નાશવંત ? ? ? ? વિચારો અને અધ્યવસાય ની શુધ્ધિ માટે આવો નીહારીએ , ' ' ચલ મન જીતવા ' ' !

Let's Connect

sm2p0