*ચલ મન જીતવા જઈએ* ફિલ્મ માંથી.. મારા એક મિત્ર દ્વારા આ ફિલ્મમાંથી વિણાયેલાં મોતી. ..આપના માટે... તમે આ મુવી જોયું હશે તો આ લખાણને જરૂર માણી શકશો, અને જો નહીં જોયું હોય તો પણ ફિલ્મ જોવાની ઉત્સુકતા સાથે આ લખાણને મમળાવી શકશો. 🙏 *(૧) જીવન*:- જીવનમાં જીતવાના બે રસ્તા. (A) અનિતી નો રસ્તો :- (Materialistic Sense નો) √ બીજાને સતાવીને, રડાવીને, કપટથી, દગો કરીને, હેરાન કરીને ....આગળ વધીને જીતી શકાય છે, ..પણ આ રસ્તા પર બીજા સાથે સતત ઘર્ષણમાં ઉતરવું પડે છે. આ રસ્તો છે conflict નો. √ આ એ જ માણસ કરે જે પોતે નબળા મનનો હોય .. જેને પોતાના પર વિશ્વાસ ન હોય. √ ખોટા કામો બીજાને નામે કરીને, પોતે સારા હોવાનો દેખાવ કરીને, માણસ અંતે કોને છેતરતો હોય છે? પોતાને જ ને. (Win-Lose) or (Lose-Lose) બીજો રસ્તો છે... (B) નીતિ નો રસ્તો :- (Common Sense નો) √ બીજાને સાથે લઈને ચાલવાનો... બધાનો વિચાર કરવાનો... Ethics નો રસ્તો... સ્વસ્થ હરીફાઈ નો રસ્તો... (Healthy Competition) √ અહીં માણસ પોતાની જાત/સ્વંય પર ફોક્સ કરીને જીતે છે. (Win-Win) *(૨) Complexes, ડર અને ખોટી માન્યતાઓ ની અસર* √ મુસીબતોના ડરથી માણસ પોતાની અંદર રહેલી શક્તિઓ (Strength) ભૂલી જાય છે. √ શું વૃત્તિઓને (Instincts) બદલવી શક્ય છે ? √ પોતાની ભૂલ સાચી હોય તો પણ જાહેર કરવી કે સ્વીકાર કરવી અઘરી છે. √ વિચારોની સ્પષ્ટતા હોવા છતાં તેની પ્રતીતિ (Conviction) કેમ નહિ? *(3) ગુસ્સો*:- √ બહુ ઓછાને પોતાની નબળાઈ કે ખામીની જાણ હોય છે, અને સહજતાથી એનો સ્વીકાર બહુ જ ઓછા લોકો કરી શકે છે. √ ઘણા હોંશિયાર અને સારા લોકો પણ ગુસ્સા રૂપી નબળાઈ ધરાવે છે. *(૪) ઈગો*:- √ જીદ ના zone માં ગયા પછી ભૂલ સ્વીકારવી અશક્ય છે. √ One can afford ego. But can one handle it? √ Ego vs આવેશ.. આવેશ શાંત થાય ત્યારે ભાન થાય છે. *(૫) ચિંતા*:- √ ચિંતા અને guilt ને કારણે Health, Happiness અને યુવાની વેચાઈ જાય .. √ માણસ સાચી દિશા ઓળખવામાં થાપ કેમ ખાઈ જાય છે? - ચિંતાની દિશા કે - ગરીબીનો રસ્તો , √ બંનેમાં મુસીબત વરમાળા લઈને જ ઉભી હોય છે, પણ જે મુસીબત ઓછી અઘરી પડે એ વરમાળા સ્વીકારવી. *(૬) પરિસ્થિતિ*:- √ ઘણા બુદ્ધિશાળી લોકો ફાયદો અને નુકસાન ઓળખવામાં થાપ ખાઈ જતા હોય છે. √ શું પરિસ્થિતિ મગજને પાંગળુ બનાવી દે છે ? √ વિરોધી સાથે કઈ દલીલ (Arguement) કરવી, કેવી રીતે કરવી એ પણ મહત્વનું છે. √ વિરોધીઓ (Opponent) પાસેથી શીખીને પણ પોતાની પ્રગતિ (Progress) કરવી એમાં જીત છે. √ કોઈપણ તર્ક (logic) વગર ફક્ત આશાથી શું જીવનના મોટા નિર્ણયો લઈ શકાય ? √ આપણા પોતાના લોકો સાથે ચાલાકી (Manipulate) કરવાથી સ્નેહ ન મળે. √ પોતાની ભૂલથી બચવા દુનિયાને બદનામ કરવાથી આપણું મેલું ઉજળું નથી થઈ જતું. √ એક સાથે એક માણસને બે આંખોની શરમ પણ હોય અને બેશર્મી પણ હોય. આ કેવો વિરોધાભાસ ? √ નુકસાન પૈસાનું થાય તો ચાલશે.. તમારા ચારિત્ર્ય કે તમારી આગવી ઓળખ નું (Brand Value) નહીં. √ નુકસાનીમાં શરમ શેની ? √ પણ Brand Value ગુમાવવામાં મોટું નુકસાન છે. *(૭) મન પર જીત*:- આપણી પાસે બે choice છે. (1) ડરથી હારવાની (2) Complexes નો સામનો કરવાની.. એને જીતવાની. જેને પોતાના પર વિશ્વાસ હોય તેણે છેતરપીંડી (Cheating) કરવાની જરૂર નથી. પોતાની જાત સાથે જુઠ્ઠું બોલવાથી કોણ સુખી થયું છે? જ્યાં સુધી સાચા કારણ નો.. કે નબળાઈ નો (Weakness).. સામનો નહિ કરો ત્યાં સુધી હારતા જ રહેશો *સારાંશ* ( *CONCLUSION*) √ સ્વયંને સામનો કરવો. (Face Yourself) √ તમામ અવરોધો સામે લડવું. (Fight against all odds) √ *દરેક ઈમાનદાર માણસ જીતી શકે છે... લાલચ સ્વાર્થ વગર... જો એ પોતાના મન ને જીતી લે છે* (મન કે જીતે જીત હૈ મન કે હારે હાર.) *ચલ મન જીતવા જઈએ.*

Managing Director of Savvy | President of CREDAI | Reputed Builders in Gujarat | Savvy Infrastructures Pvt. Ltd. | S. G. Highway | Ahmedabad | Gujarat | India

Let's Connect

sm2p0